પહેલી પત્ની ને દગો આપીને નાગાર્જુને અભિનેત્રી સાથે લડાયું હતું ઇશ્ક, પછી થયું હતું તલાક

Advertisements

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તલાક અને બ્રેકઅપની અવારનવાર સાંભળવા માં આવતી હોય છે ફિલ્મી દુનિયામાં આવું ચાલ્યા કરે છે આ કોઈ મોટી વાત નથી કરી એવા કલાકાર છે જો સાદી કરીને પણ બીજી અભિનેત્રીઓની સાથે રંગરેલિયા મનાવીયા કરે છે. દક્ષિણની સુપરસ્ટાર નાગાર્જુન આજકાલ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ રણબીર-આલિયા સાથે નાગાર્જુનનાં શૂટિંગ રેપઅપની તસવીરો પણ સામે આવી હતી. આ ફિલ્મમાં નાગાર્જુન વિષ્ણુની ભૂમિકા નિભાવી રહ્યા છે. લાંબા સમય પછી હિન્દી ફિલ્મમાં નાગાર્જુનને જોવા પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના છે. આપણે જણાવી દઈએ કે, ફિલ્મો કરતા વધારે પોતાના પર્સનલ જીવન વિશે ચર્ચામાં રહેનારા નાગાર્જુને બે લગ્ન કર્યા છે.

વર્ષ 1959 ના રોજ જન્મેલા નાગાર્જુને 1986 માં ફિલ્મ ‘વિક્રમ’ થી શરૂઆત કરી હતી. 90 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા નાગાર્જુને બે લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન 1984 માં લક્ષ્મી દગ્ગુબતી સાથે થયા હતા. જોકે લગ્નના 6 વર્ષ બાદ 1990 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Advertisements

આ પછી નાગાર્જુને તેની પહેલી પત્ની લક્ષ્મીને સ્પષ્ટ પણ કહ્યું હતું કે તેને તેનો સાચો પ્રેમ અમલાના રૂપમાં મળી ગયો છે અને હવે તે ફક્ત તેના લગ્ન કરશે. 1992 માં નાગાર્જુન સાથે લગ્ન કર્યા પછી અમલાએ અભિનય છોડી દીધો હતો.

આ પછી નાગરજુન અને અમલા બંને વારંવાર મળવા લાગ્યા. એકવાર બંને એક ફિલ્મના સંબંધમાં યુ.એસ. પછી નાગાર્જુને અમલાને પ્રસ્તાવ મૂક્યો. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે સાલ ૧૯૯૨માં નાગાર્જુન અને અભિનેત્રી અમલા લગ્ન કર્યા હતા તેમના લગ્નજીવનમાં કોઈ મોટી હસ્તીઓ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચી નહોતી. પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં બંનેના લગ્ન થયા. લગ્ન પછી નાગાર્જુન અને આ અભિનેત્રી શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છીએ નાગાર્જુન નો દીકરો નાગા ચેતન્ય પણ સાઉથનો સુપરસ્ટાર છે તેણે પણ સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સમન્તા રુથ પ્રભુ ની સાથે લગ્ન કર્યા છે અવારનવાર નાગાર્જુન પોતાના પરિવાર સાથે નજર આવ્યા કરે છે

Advertisements

Similar Posts

Leave a Reply

Your email address will not be published.